Posts

Showing posts from November, 2013

Tribute to Arjanbhai K. Vekaria

Image
It is with deep shock and grief we announce the sudden death of our Vice President Shri Arjanbhai KarsanVekaria. Late Shri Arjanbai, a philanthropist, a social worker, an advocate for  dignity and respect for people with disabilities, died on 23rd November 2013. He was 59. Sri Arjanbhai was born in Madhapar on 6th December 1954  and was educated in India , Uganda and the U.K. He was residing in London and was one of the Managing Directors of Vascroft Construction Ltd. U.K. Sri Arjanbhai had been the vice president of this organization since 1996. He was elected as Vice president on the death of his father late Shri Karsanbhai Vekaria in 1996. Late Karsanbhai was also the vice president of the organization then and was the founder of  Viklang Kanyakunj, Madhapar. Like him, the entire members of Karsanbhai’s family are  involved in active community service, especially for the disadvantaged persons, both in India and abroad through donations throu...

◌ શ્રધ્ધાંજલિ ◌

Image
◌   શ્રધ્ધાંજલિ   ◌ પ્રતિજ્ઞા પિતા તણી પાળવા થયો નાખુદો ; નવચેતન નૈયા તણો. સઠ સુકાન સંભાળ્યા નિ:શકતો ને સ:શકત કરવા સહિ ; હામ હૈયે ભરી હોળી હંકારતો તું. પુછતો હર પલ વિચારતો વિકલાંગ વ્યથા ઘણી ; નવચેતન નો તું મહારથી, વિકલાંગો નો હતો વાલી. દિન -દુ:ખીઓ નો હમદર્દ તું, અનેક સંસ્થા તણો તું સારથી ; નવચેતન નું ચેતન ગયું, ઓજસ ગયું મુઝ તણું. હે અર્જુન ! તુજ તેજ હિન હું પણ નથી રહયો ; તારીખ ૨૩/૧૧ ના ફોન પર વાતો વિકાસ ની ઘણી કરી. ષષ્ટીપૂર્તિ સાથે કરવા આપી કોલ અંતિમ સમય કહેવા પણ તું ના રહયો ; હે અર્જુન ! તુજ તેજ હિન હું પણ નથી રહયો. શ્રધ્ધાસુમન સમર્પિત સાદર ; ઓ ભાઇ ! તને અંતરયાદ રહી હરદિન તુજ તેજ હિન અર્જુન ! હું પણ નથી રહયો.